Aries (મેષ)
જોબથી સંબંધિત બાબતો માટે વધારે સારો દિવસ છે. આપ જે પણ કામ કરશો, તેમાં આજે આપને વાહ-વાહ મળશે. આજનો દીવસ થોડી સુસ્તી ભરાયેલ રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામને લઈને પણ આપ પરેશાન થઈ શકો છો. સાવધાની રાખો. વિદેશથી મળનાર સમાચાર માયુસ કરશે. કાર્યક્ષેત્ર પર વિરોધ થવાની શક્યતા છે. સાવધાની રાખો. વિદેશથી મળનારા સમાચાર માયુસ કરશે. કાર્યક્ષેત્ર પર વિરોધ થવાની શક્યતા છે.લવ – પ્રેમની બાબતમાં આપ સુસ્તી અનુભવ કરશો. પરિવાર અને જીવનસાથીની સાથે ભાવાત્મક તુષ્ટિ આપશે.
પ્રોફેશન – લેણ-દેણમાં સાવધાની રાખો. વાણી પર સંયમ રાખો.
હેલ્થ – આપનું આરોગ્ય સારું રહેશે. થાક અને આળસથી પરેશાન થઈ શકો છો.
કરિયર – ઘર પર બેસીને વાંચવું વધારે ઉપયોગી રહેશે.
Taurus (વૃષભ)
આજે આત્મવિશ્વાસ જાળવી રાખો. જે સમસ્યા જોવા મળી રહી છે, જેનાથી લઈને તમે પોતાનાથી હારેલા અનુભવશો, તેમાં પણ આશાની એક શક્યતા છે. આપ આજે જે પણ કામમાં હાથ નાખશો, તેમાં સફળ રહેશો. આજે લાભ ભાવનો ચંદ્રમા આપના માટે સારું રહેશે. જે કામ આપને અસંભવ લાગશે, તે પૂરું થઈ જશે. આજે આપના કામ પૂરાં થશે.
લવ – આજે પાર્ટનરને પોતાની ભાવાનાઓ જણાવો. આપની લવ લાઈફમાં કેટલાક ફેરફાર થવાનો છે.
પ્રોફેશન – આજે આપની પ્રોફેશન લાઈફ વધારે સારી રહેશે. મોટી સફળતા મળશે.
હેલ્થ – નાનાં બાળકોના સ્વાસ્થ્યને લઈને પરેશાની રહેશે.
કરિયર – આપને જે પરિણામ પ્રાપ્ત કરવામાં આવે છે, તેની દૂર-દૂર સુધી ચર્ચા થશે. સફળતાના સારા સમાચાર મળશે
.

Gemini (મિથુન)
સખત મહેનતથી આપને પણ કોઈ સમસ્યા નથી હોતી અને આજે ઓવરટાઈમ જેવી સ્થિતિ રહેશે. આજે કર્મનો ચંદ્ર આપના માટે સખત મહેનત કરનાર રહેશે. આજે આપ કોઈ કામને લઈને વધારે ઉતાવળ ન હોય તો આપના માટે સારું રહેશે. ભૂલથી કોઈ એવું કામ થઈ શકે છે, જેનાથી નુક્શાન પણ હોય.
લવ – લવ પ્રપોઝલ માટે સમય સારો છે. આજના દિવસે ફાયદો થશે.
પ્રોફેશન – ચાનક ધન લાભ થવાની શક્યતા છે. બિઝનેસમાં લાબ થશે. વધારે ખુશ રહેશો.
હેલ્થ – પરિવારમાં કોઈ બાળકની તબિયત ખરાબ થઈ શકે છે.
કેરિયર – વાંચનમાં દિવસભયર મન લાગશે, પણ કોઈ મોટો ટારગેટ પૂરો કરવામાં મુશ્કેલી આવશો.

Cancer (કર્ક)
આજે વર્ક પ્લેસથી જોડાયેલા તમામ લોકોથી આપની મુલાકાત થશે, જે આપને ફાયદાનો સમય આવશે. આજે કોઈ નવો પડકાર આપની માથે આવી શકે છે. આજે તમારી રાશિના ચંદ્રમા બારમાં ભાવમાં રહેશે. આજે આ સમજો કે કોઈ આપની આગળ થવાની કોશિશય કરી રહ્યા છે. આજે લેણદેણમાં સાવધાન રહો. આજે એ સમજો કે કોઈ આપને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. આજે લેણદેણમાં સાવધાન રહો. નુક્શાનની સાથે જ વિવાદ પણ થઈ શકે છે.
લવ – આપની સાથીની તારીફ કરો. દાંપત્ય જીવનમાં કેટલોક વિવાદ થઈ શકે છે. વાણી પર કાબુ રાખો.
પ્રોફેશન – વેપારમાં ધન હાનિ થઈ શકે છે, જોખમ ભરેલું રોકાણ ન કરો.
હેલ્થ – માથાનો દુખાવો થઈ શકે છે.
કરિયકર – આગળ વાંચવાની યોજના બનશે. સંગીત અને કલામાં સફળતા મળશે.

Leo (સિંહ)
આજે ખર્ચ વધારે થશે. કોઈ જુની સમસ્યા જે ચાલી રહી છે તે તમને થોડી પરેશાન જરૂર કરશે આજનો દિવસ થોડો પડકાર જનક છે, જે આપને પરેશાન કરી દેશે. આજે નાની-નાની ચીજો તમારા માટે મહત્વની રહેશે. ઓફિસમાં નાની-મોટી સમસ્યા ચાલી રહેશે. કુલમેળવીને આપના માટે ધૈર્ય રાખવું વધારે સારું રહેશે. કોઈ મોટો નિર્ણય આજે ન કરો. સમયનો આનંદ લો.
લવ – ચાલતો પ્રેમ સંબંધોમાં ખટરાગ આવી શકે છે. કોઈ નવી વ્યક્તિથી મુલાકાત થશે. પ્રેમની સાથે ભવિષ્યના કોઈ કાર્યક્રમ બનાવશો.
પ્રોફેશન – જુનીયર કર્મચારીઓ સાથે ચડભડ થઈ શકે છે।
હેલ્થ – માનસિક તણાવ રહેશે. ભૂખ અને નીંદરની ઓછી થશે.
કરિયર – કામની ચીજોનું અધ્યયન કરશો. કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ રહેશે.

Virgo (કન્યા)
આજે બધાની નજર આપ પર રહેશે. આજે આપનો દરરોજના ભાવમાં ચંદ્રમા રહેશે. આજે આપના ફાયદાના યોગ પ્રબળ છે. આજે તમે વધારે સંવેદશનશીલ રહેશો અને બીજાની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળશો. આપનો આત્મવિશ્વાસ પણ સ્પષ્ટ રહેશે. સમય લાભનો છે. પ્રયત્ન સફળ થસો. મધ્યમ આવકનો યોગ રહેશે. ભાગ્ય સાથ આપશે. આપનું આરોગ્ય પર ધ્યાન આપો.
લવ – આપના પાર્ટનર આપની લગભગ દરેક વાત માનશે. જીવનસાથીનો સહયોગ મળશે.
પ્રોફેશન – મહેનત વધારે છે. અચાનક ધન લાભ થશે. રોકાણ માટે સમય સારો છે. રોકાયેલા પૈસા મળશે.
હેલ્થ – ઋતુગત બીમારીઓ થઈ શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
કરિયર – આજના વાંચન પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં કામ આવશે. કોમર્સ અને મેડિકલ વાળાને સફળતા મળશે.

Libra (તુલા)
આજનો દિવસ નિશ્ચિતક રીતે વ્યસ્તતા રહેશે અને થોડા પરેશાન કરનાર રહેશે. કોઈ કામ માટે પ્રયાસ કરવામાં થાકેલા નથી. આજે ચોથો રાહુ આપના મનના ઘરમાં છે અને મનના ઘરમાં છે અને મનના સ્વામી છઠ્ઠા ભાવમાં હોવાથી દુશ્મનો અને અન્ય લોકો માટે મગજમાં ખોટા વિચારો આવશે. કામકાજનો વિસ્તાર કરવા માટે વધારે સારો દિવસ છે. પરાક્રમમાં વૃદ્ધિ થશે. આવક સામાન્ય બની રહેશએ. પ્રયાસ સફળ થશે.
લવ – લવ લાઈફની કોઈ જુની સમસ્યા ઉકેલાઈ જશે. જે આપના માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે.
પ્રોફેશન – પ્રોફેશન લાઈફ સારી રહેશે. ખર્ચ વધારે થશે. મિત્ર મજાક ઉડાવશે.
હેલ્થ – પરિવારમાં કોઈ વડિલ બીમાર થઈ શકે છે.
કરિયર – વાંચન સંબંધિત સામગ્રી ગુમ થઈ શકે છે. વાંચનમાં મન ઓછું લાગશે.

Scorpio (વૃશ્ચિક)
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે. કોઈ નજીકની વ્યક્તિ આજે આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપનો ઉત્સાહ વધશે. કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેનો ઉકેલ આપને મળી શકે છે. રોજના કામમાં જુનાં વિધ્નો દૂર થવાથી ખુશ રહેશો અને આજે તમારો દિવસ સારો રહેશ. આજે તમે તમારી વાણીથી દરેક કામ પૂરાં કરી શકો છો, મીછું બોલીને દરેક કામમાં સફળ થઈ શકે છે. જીવનસાથીથી અણબનાવ રહેશે.
લવ – લવ લાઈફ માટે આજનો દિવસ થોડો સામાન્ય રહેશે. થોડી પરેશાની પણ રહેશે.
પ્રોફેશન – નોકરીયાત લોકો માટે સમય અનુકૂળ છે. બઢતીના યોગ છે.
હેલ્થ – આજનો દિવસ સ્વાસ્થ્ય માટે સારું નથી. પેટ ખરાબ થઈ શકે છે, માનસિક તણાવ રહેશે.
કરિયર – વિદ્યાર્થિઓની મહેનતથી સફળતા મળશે. મેડિકલ વિદ્યાર્થીઓને શારીરિક પરેશાનિઓથી પસાર થવું પડશે

Sagittarius (ધન)
દિવસભર પ્રસન્નતા અને સંતુષ્ટિનો અનુભવ કરશો. આજે આપને અનુભવ થશે કે આપના માટે આપના મિત્ર વધારે મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી જ તમને સારું કામ મળશે. આજે તમારી કલ્પનાશીલતાથી બધા કામ પૂરાં થશે. આજે કોઈ મોટા નિર્ણય તમારી કલ્પનાના આદાર પર ન કરો. આજે ઘણા લોકો તમારી પાસે સલાહ માંગશે. આજે નકારાત્મક વિચારોથી મનમાં ન આવવા દો.
લવ – પાર્ટનરની સાથે સમય પસાર થશે. પાર્ટન સાથે ફરવા જવાનું થશે.
પ્રોફેશન – આવક વધવાનો યોગ છે. ખર્ચ પણ થશે. કાર્યસ્થળ પર સહયોગ પણ મળશે.
હેલ્થ – સ્વાસ્થ્ય પર ધ્યાન દો. પેટ સંબંધિત બીમારીઓ થવાનો યોગ છે.
કરિયર – એમબીએના વિદ્યાર્થી સારી સફળતા પ્રાપ્ત કરશે. ટેક્નિકલ ફિલ્ડના સ્ટૂડન્ટ આળસ અને થાક અનુભવ કરશો

Capricorn (મકર)
મકર રાશિના લોકો આજે તમારું મનોબળ અને વલણ સકારાત્મક બનાવી રાખળશો. જે કામ આજે થઈ શકે છે, તેને કાલથી ન ટાળો. જો કોઈ કામ કરવામાં વિઘ્નો આવી રહ્યા હોય તો થોડાં રોકાઈને કોઈ કામને કરો.પરિવારના સદસ્યોની સાથે સારો સમય પસાર થશે, પરિવારના જ સહયોગથી આજે તમારી આર્થિક સમસ્યા પણ ઉકેલાઈ જશે. જો તમારા અને તમારા પ્રેમીની વચ્ચે કોઈ તણાવ ચાલી રહ્યો છે, તો તે સ્થિતિનો સાચો સમય નથી. જેમ ચાલી રહ્યું છે, તે રીતે ચાલવા દો. તેની રીતે સ્થિતિ સંભાળાઈ જશે. આજે તમારી લવ લાઈફ સારી રહેશે.
લવ – પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરો. આજે તમારા પાર્ટનર વધે ભાવુક રહેશો. જો પાર્ટનરથી કોઈ અણબનાવ થઈ જશે તો તેના વિશે વધારે ન વિચારો તો સારું રહેશે.
પ્રોફેશન – વેપાર સ્થળ પર વિવાદની સ્થિતિ બની શકે છે પણ નવી યોજનાઓથી લાભ પણ મળી શકે છે.
હેલ્થ – આજે સ્વાસ્થ્ય સારું રહેશે.
કરિયર – મેહનત અનુસાર પરિણામ મલશે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.

Aquarius (કુંભ)
આજના દિવસ માટે વધારે સારો દિવસ છે. દરેક કામ સારી રીતથી પૂરાં થઈ જશે. કોઈ યોજના કે કામ જેવું ચાલી રહ્યું છે, આજે આપ તેમાં ફેરફાર કરી શકો છો. પદ અને પૈસાની બાબતમાં ઉચ્ચઅધિકારીઓથી વાત કરવી પડશે. આજે આપને સકારાત્મક અને શાંત રહેવું જોઈએ. જે પણ પ્લાનિંગ આપના મગજમાં છે તેને કોઈની સામે આજે આપને ધનલાભ તો થશે પણ નવા અને જુના બિલ ચૂકવવામાં ઘણાં પૈસા ખર્ચ થઈ શકે છે. શાંત રહેશે. નવા લોકોથી મુલાકાત સફળ રહેશે.
લવ – દિવસની શરૂઆત સામાન્ય રહેશ. કોઈ વાત પર જીવનસાથીથી અણબનાવ થઈ શકે છે.
પ્રોફેશન – રોકાણ કરતા સમયે સાવધાની રાખો. ધન લાભ થશે.
હેલ્થ – માતાના સ્વાસ્થ્ય થોડું ખરાબ રહેશે.
કરિયર – ફિલ્મ, ફેશન, ગ્લેમરથી જોડાયેલા લોકોને વધારે મહેનત કરવી પડશે.

Pisces (મીન)
આજે નોકરી અને બિઝનેસથી સંબંધિત બાબતમાં છુટકારા માટે વધારે સારો દિવસ છે. થોડો પ્રયત્ન આજે તમને રોકાયેલા પૈસા અપાવી શકે છે. આઠમો શનિ તો આપના માટે પરેશાનિઓ ભરેલો છે જ સાથે જ મંગળ પણ આવવાથી તમે થોડાક વધારે પરેશાન થઈ રહ્યા છો. આપ અચાનક આવનારી સમસ્યાઓ અને સંકટોથી લડવા માટે આજે તૈયાકર રહો. આવનાર દિવસમાં વિચારેલા કામ પૂરાં થઈ શકે છે. કામકાજમાં વધારે ઉતાવળ ન કરો.
લવ – પ્રેમીઓ માટે આજનો દિવસ શુભ નથી. આજે પાર્ટનરથી અણબનાવ થઈ શકે છે. તમારો મૂડ ખરાબ થઈ શકે છે.
પ્રોફેશન – સરકારી કર્મચારિઓ માટે દિવસ શુભ ફળ આપનાર રહેશે. અધિકારિઓથી સહયોગ મળશે.
હેલ્થ – પેટ સંબંધી રોગો થવાની શક્યતાઓ છે. મસાલેદાર ભોજનથી બચો.
કરિયર – મેડિકલ વિદ્યાર્થીઓને આજે સારી સફળતા પ્રાપ્ત થશે.

Post a Comment